યાત્રાધામ અંબાજી જગવિખ્યાત છે દેશ-વિદેશના લાખો ભક્તો નું આસ્થાનું કેન્દ્ર છે અંબાજી ની નજીક રાજસ્થાનની બોર્ડરો આવેલી છે એક છાપરી બોર્ડર છે અને બીજી જાંબુડી બોર્ડર છે ચાલુ મહિનાની વાત કરીએ તો ઘણી વખત આ બોર્ડરથી દારૂ ભરેલી ગાડીઓ અને કન્ટેનર પકડાયા છે ગઇકાલે મોડી રાત્રે 31 ડિસેમ્બર ને ધ્યાને લઇ પોલીસે ચેકીંગ દરમ્યાન દારૂ થી ભરેલી કૅન્ટેનર ઝડપી પાડ્યું હતું કૅન્ટેનર માં બિસ્કિટ બોટલ કાર્ટૂન ની આડ માં વિદેશી દારૂ ભરીને લઈ જવાઈ રહ્યો હતો આ લાખો રૂપિયા નું દારૂ થી ભરેલા કન્ટેનર સાથે 2 વ્યક્તિ ની કરી હતી ધરપકડ અને રાજસ્થાન થી વિદેશી દારૂ ગુજરાત માં પ્રવેશતા લાખો રૂપિયા નો વિદેશી દારૂ પકડતા હતો અને આગડ ની કાર્યવાહી ચાલુ કરી હતી આ દારૂ બિસ્કીટના કાર્ટુનમાં સંતાડેલો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા અંબાજી*


