Gujarat ઊના શહેરની બજારમાં રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યુ… Posted on November 5, 2021 Author Admin Comment(0) ઊના – દિવાળીના તહેવારોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડ અને ઉના નગર પાલીકા સંયુક્ત ઉપક્રમે ઉના શહેરની મુખ્ય બજારો વિવિધ રંગબેરંગીન લાઇટોથી ઝગમગી ઉઠ્યુ હતું. રાત્રીના સમયે આ નજારો જોવા મળે છે.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.