Gujarat

કપડવંજ ઇસ્લામ પુરા માં ઇ -શ્રમિક કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ શહેરમાં વોર્ડ નંબર ૭ ના ઇસ્લામપૂરા દારુલ ઉલૂમ ગુલશને મદિના ખાતે “ઈ-શ્રમ” અસંગઠિટ શ્રેત્ર ના શ્રમિકો એક રાષ્ટ્રીય ડેટાબેઝ કાર્ડ બનાવવા નું સફળ પોગ્રામ કરવા મા આવ્યો હતો આ પ્રોગ્રામ મા ઈ – શ્રમ કાર્ડ નોંધણી કરાવવાના ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી
ઈ શ્રમ રજીસ્ટ્રેશન કરવાથી શ્રમિકો અને સરકાર વચ્ચે સીધું જોડાણ આકસ્મિક કે મહામારીની વિકટ પરિસ્થિતિમાં છેવાડાના શ્રમિક સુધી મદદ પહોંચાડવા સરળતા રહે તે માટે ની.શુલ્ક નોંધણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20211130-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *