*હરપાલસિંહ રાણા અને તેમના સભ્યો હરેશસિંહ રાણા પણ માતાજીના આશીર્વાદ લીધા*
યાત્રાધામ અંબાજી ખાતે દાંતા ગ્રામ સરપંચ તરીકે હરપાલસિહ રાણાનો વિજય થયા પછી માતાજી ના ચરણે આશીર્વાદ લેવા સજોડે અંબાજી ખાતે માતાજીના દર્શને આવ્યા હતા દાંતા સરપંચ તરીકે હરપાલસિહ રાણાનો વિજય તેમની પેનલ સાથે થયો હતો તેમની પેનલમાં ૧૦ સભ્યો પણ વિજય મેળવ્યો હતો ત્યારે રાત્રે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેમની સાથે તેમના સભ્યો હરેશસિંહ રાણા પણ માતાજી ના દર્શન કર્યા હતા માતાજીના દર્શન કર્યા પછી બટુક ભૈરવ મંદિર ના દર્શન કર્યા હતા મંદિરના પુજારી દ્વારા તેમનું માતાજીની ચુંદડી ભેટ આપી ને સ્વાગત કરવામાં આવ્યો હતું.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*
