Gujarat

પરિસ્થિતિ ની ચિંતા ના કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી…

ગિરગઢડા
ભરત ગંગદેવ…
તાજેતર માં સૌરાષ્ટ્ર. ગુજરાત ભરમાં યોજાયેલી ગ્રામ પંચાયતો ની ચૂંટણી મહિલા ઓપન સીટ પર પૂર્વ સરપંચ અસ્મિતાબેન વાળા.
આપણે વાત કરી રહ્યા છે. કોડીનાર તાલુકાના સરખડી ગામ ની જેની ચૂંટણી એટલી હદે રસ્પદ હોય છે કે. ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સાંસદ/ધારાસભ્ય ની ચૂંટણી કરતા પણ વધારે રસ્પદ હોય છે. ગિરસોમનાથ જિલ્લામાં સરખડી ગામ ની ચૂંટણી ની જમાવટ જ અલગ હોય છે આ ગામમાં મોટી સંખ્યામાં એકજ સમાજના લોકો રહેશે. અને તેમાં પણ આમને સામને હોય ત્યારે ચિત્ર કાયક અલગજ હોય છે .આવી રસાકસી માં અસ્મિતાબેન સંજયભાઈ વાળા નો 156.વૉટ થી વિજય થયો છે. આ ગામની ચૂંટણી ની કમાન મહારથી ઓ ના હાથ માં હોય છે અને ત્યાંથી જીતવું એ એક બેસ્ટ ઓફ લક ની નિશાની છે.
7.(૭) સાત સભ્યો ની તોતિંગ બહુમતી થી વિજય બની વિપક્ષ નો સફાયો કરાયો હોય તેમ વિપક્ષના માત્ર બેજ ઉમેદવાર વિજય બન્યા.
” અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી ”
આ સૂત્ર વાળા પરિવાર ની પુત્રવધુ અસ્મિતાબેન સંજયભાઈ વાળા એ સાર્થક કરી બતાવ્યું.
Attachments area

IMG-20211224-WA0359.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *