તુલસીશ્યામ ધામ ખાતે ભાજપ પરીવાર નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં ઉપસ્થિત રાજુલા જાફરાબાદ તાલુકાના ભાજપ પરીવાર ના આગેવાનો અને કવશીકભાઈ વેકરીયા અને ચેતનભાઈ શિયાળ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા. અમરેલી જિલ્લા ભાજપ મંહામત્રી પીઠાભાઈ નકુમ. તાલુકા મહામંત્રી ધનશ્યામભાઈ. રાજુલા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુખાભાઈ મકવાણા કોટડી વાળા.
રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખનોતરા. જાફરાબાદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિંમતભાઈ સોલંકી. રાજુલા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ બોઘાભાઈ તાલુકા પંચાયત ચેરમેન ડો. હિતેષભાઈ હડિયા. તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાબુભાઈ મકવાણા. વલકુભાઈ બોસ. સંજયભાઈ વરૂ. જસુભાઈ ચોહાણ મહુવા વાળા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા


