Gujarat

હિંમતનગર ની રક્ષિત સોસાયટીમાં નવરાત્રી યોજાઈહિંમતનગર મોતીપુરા એવન/રક્ષિત સોસાયટી નવરાત્રી ચોક માં નવરાત્રીનું આયોજનકરવામાં આવ્યું

હિંમતનગર ની રક્ષિત સોસાયટીમાં નવરાત્રી યોજાઈહિંમતનગર મોતીપુરા એવન/રક્ષિત સોસાયટી નવરાત્રી ચોક માં નવરાત્રીનું આયોજનકરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના પ્રમુખ વિજયભાઇ મહેતા ઉપપ્રમુખ સનમ ભાઈ ભટ્ટ, સુરેન્દ્રસિંહ રહેવર મંત્રી જયદેવ સિસોદિયા તથા ધ્રુવ પટેલ ખજાનચી શ્રી મેહુલભાઇ પટેલ ભારે જહેમત ઉઠાવી નવરાત્રિનું આયોજન કર્યું યુવાન છોકરાઓ દ્વારા રોજબરોજ ગરબામાં ગરમ-ગરમ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હાઈફાઈ લાઇટિંગ ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ માં બહેનો તથા સમગ્ર સોસાયટી પરિવાર ગરબામાં ઝૂમ્યા હતા

WhatsApp-Image-2021-10-14-at-12.52.02-AM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *