Gujarat

અમદાવાદ ના  લોહાણા સમાજના હરજીવનદાસ પીતાંબરદાસ કોટક પરીવાર (એચ પી કોટક & કંપની – જલારામ ફટાકડા વાળા) ના  સુપુત્ર ચિ. કૈવલ રાજીવકુમાર મહેન્દ્રભાઈ કોટક ઉ. વષ 22એ રઘુવંશી સમાજ નુ ગૌરવ વધાર્યું  ચિ. કૈવલ કોટક એ રશિયા ખાતે પાવર લીફટીંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021 મા તમામ કેટેગરી મા પ્રથમ sthan ને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.

   ગિરગઢડા
   ભરત ગંગદેવ.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2 ગોલ્ડ મેડલ  અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર લોહાણા સમાજ નુ ગૌરવ વધાર્યું હતુ
  રઘુવંશી સમાજ નિ માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ  સતિષભાઈ વિઠલાણી એ અભિનંદન પાઠવ્યા હતા
રાજકોટ થી કેતન વિઠલાણી તથા વેરાવળ ના પરાગ ઉનડકટ (પ્રભાકર લેબોરેટરી) એ કૈવલ નિ અકલ્પનિય સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે*

IMG-20211216-WA0630.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *