આજરોજ છોટાઉદેપુર તાલુકા ના મીઠીબોર મુકામે સાતમા તબક્કાનો સેવા સેતુ કારકર્મ યોજવામાં આવ્યો હતો જેમાં મીઠીબોર ગ્રામ પંચાયત અને આજુબાજુ ના લાભાર્થીઓ સેવા સેતુ નો મોટી સંખ્યા માં લાભ લીધો હતો જેમાં છોટાઉદેપુર મામલતદાર ની હાજરીમાં આવેલ લાભાર્થીઓને બે બોલ કહી લાભ લેવા માટેની સમજ આપી ત્યારબાદ અલગ-અલગ સ્ટોલનું નિરીક્ષણ કરી આવેલ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા,જેમાં ઉપસ્થિત ઝોઝ જિલ્લા પચાયત સદસ્ય શર્મિલા બેન રાઠવા જેમાં માં ગામ ના આગેવાન મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


