Gujarat

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તા. 28/12/21 મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તા. 28/12/21 મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આપ સર્વે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આમંત્રિત કરવામાં આવે છે.

 

સ્થળ – ઓસવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર

 

સમય – બપોરે 12.00 કલાકે

 

પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ સ્વરૂચી ભોજન સાથે લઈશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *