Gujarat

કોડીનાર ના મીમ એકતા ટ્રસ્ટના પ્રમુખ માહિર ભાઈ પઠાણ નો આજે જન્મ દિવસ હોવા ની હાર્દિક શુભકામના*

*કોડીનાર ના મીમ એકતા ટ્રસ્ટના પ્રમુખ માહિર ભાઈ પઠાણ નો આજે જન્મ દિવસ હોવા ની હાર્દિક શુભકામના*

કોડીનાર યુવા પ્રેસ રિપોર્ટર માહિર ખાન પઠાણ નો આજે જન્મ દિવસ ની ઊજવણી કરવામાં આવી હતી તેમાં આબીદ ભાઈ શેખ તથા હાજી અબ્બા બાનવા તથા કોડીનાર પત્રકાર શબ્બીર ભાઈ સેલોત તથા કોડીનાર મિમ એક્તા ટ્રસ્ટ તરફથી શુભેચ્છા પાઠવી હતી તથા માહિર ભાઈ એક સામાજિક કાર્યકર હોય અને મિમ એક્તા ટ્રસ્ટ ના પણ પ્રમુખ ની પણ ફરજ બજાવે છે અને કોડીનાર ના એક જાણીતા યુવા પત્રકાર કે જેવો હમેશા પ્રજા ના પ્રાણના પ્રશ્નો ને સમાચાર ના માધ્યમ થઈ ઉજાગર કરનાર માહીર ભાઈ ના જન્મ દિવસ ની શુભ કામના નો વરસાદ થઈ રહ્યો છે તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી પણ શુભ કામના પાઠવી રહ્યા ત્યારે માહિર ભાઈ નો જન્મ દિવસ ખૂબ સાદગી પૂર્વક કરવામાં આવ્યું હતું માહીર ભાઈ ખૂબ મોટું મિત્ર વર્ગ ધરાવે છે અને મિલન સાર સ્વભાવ ના છે સમાજ ના ધાર્મિક તથા સામાજિક કામ માં હંમેશા અગ્રેસર રહેશે માહીર ભાઈ ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે 72018 74012 ડાઈલ કરી ને પણ શુભેચ્છા પાઠવી શકો છો અને કોડીનાર મુસ્લિમ એકતા મંચ ટિમ તરફથી પણ શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી તેમા ગુજરાત સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી તથા શહેર પ્રમુખ શાહરુખ ભાઈ જુણેજા પુરી ટીમ દ્વારા જન્મદિવસ ની શુભેચ્છા આપવામાં આવી હતી મીમ એકતા ટ્રસ્ટ તરફથી માહિર ભાઈ ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી તમે ખૂબ પ્રગતિ કરો અને તમારુ તમારા પરિવારનું અને પૂરા સમાજનું નામ રોશન કરો એવી દિલથી શુભકામના
રિપોર્ટર:- રહીશ બાનવા કોડીનાર

IMG-20210907-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *