ખેડા જીલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્રારા જીલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલનું ખેડા જીલ્લામાં એક વર્ષ સફળ વહીવટ કરવા બદલ અને અનેક પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા બદલ પુષ્પગુચ્છ આપી નવાજવામાં આવ્યા હતા.