મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ આજથી ધોરણ 1 થી 12 નું શિક્ષણકાર્ય શરૂ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માં ખુશીની લહેર જોવા મળી
કઠલાલની જાણીતી એવી હાઇસ્કૂલના આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલના જણાવ્યા અનુસાર ખૂબ લાંબા વિરામ બાદ આથી ધોરણ 1 થી 12 ની સાડા શરૂ કરી દેવામાં આવી છે ખેડા જિલ્લાની અંદર એકાદ બધી શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અમારી શાળામાં પણ ૫૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ છે લગભગ બે દિવસની અંદર સો ટકા જેવી સંખ્યા થઈ જશે આ બાબતે વાલીઓ પણ ખુશ છે અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણ મળતું હતું અને આથી ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ મળી રહેશે વિદ્યાર્થી ઓનલાઇન શિક્ષણ મોબાઈલ દ્વારા શિક્ષણ મેળવતા હતા ત્યારે ઓનલાઇન શિક્ષણ માં નેટવર્ક નો પ્રોબ્લેમ રહેતા હતા ઘણી જગ્યાએ મોબાઈલ ટાવર પકડાતું ન હતું જેના કારણે વિદ્યાર્થીઓને પૂરતો શિક્ષણ મળતું નહોતું અને આથી વિદ્યાર્થીઓ શાળામાં આવીને શિક્ષણ મેળવશે થી વિદ્યાર્થીને સારું શિક્ષણ મળી રહેશે તેમજ શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓ હતા તેમને આનંદ પણ મળી રહેશે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઇ ને પૂછતા એવું જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક સોશિયલ ડિસ્ટન્ટ સેનેટાઈઝર નો ઉપયોગ વગેરે કરાવવામાં આવી રહ્યો છે આમ સરકારશ્રીના આદેશ અનુસાર ધોરણ 1 થી 12 નું શિક્ષણ ઓફ લાઇન ચાલુ થઈ ગયેલ છે વખતોવખત આ બાબતે વાલીઓ સાથે મિટિંગ કરી તેઓના વિચારો ને પણ વાચા આપવામાં આવી રહેલ છે.


