Gujarat

ગુજરાતમાં રેતી ખનન કરતા માફિયાઓએ માઝા મુકી છે

ગુજરાતમાં રેતી ખનન કરતા માફિયાઓએ માઝા મુકી છે એવામાં ડેસર તાલુકાના ગુલાબપુરા પાસે ઘણા સમયથી રેતી ખનન થવાની ફરિયાદો સામે આવતા વડોદરા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા રેડ કરતા તમામ માફિયાઓ પોતાના સાધનો છોડીને જતા રહ્યા હતા આ તમામ સાધનો જપ્ત કરી ડેસર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી દેવાયા.

Photo-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *