Gujarat જલારામ મંદિર ખાતે રંગોળી બનાવવામાં આવી. Posted on November 12, 2021 Author Admin Comment(0) માણાવદરમાં જલારામ મંદિર ખાતે બાળ ચિત્રકાર રોહન ઠાકર દ્વારા જલારામ જયંતિ નિમિત્તે વિશેષ રંગોળી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રોહન ઠાકર ખૂબ જ નાની વયે ચિત્રકાર છે અને તેઓએ નેશનલ કક્ષા સુધી એવોર્ડ મળેલા છે તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.