Gujarat

ધ્રાંગધ્રા પંથકના B.L.O દ્વારા ગરુડા એપમા કામ કરવાની સ્પષ્ટ મનાઇ કરતા આવેદન આપ્યુ.

(તાલુકા સેવા સદન ખાતે શિક્ષકોનો જમાવડો જોવા મળ્યો)
ધ્રાંગધ્રા :
રાજ્યમા ગ્રામસભાની ચુંટણી જાહેર થતા હવે રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો જોવા મળ્યો છે તેવામાં આ વખતે ધ્રાંગધ્રા પંથકના B.L.Oને ઓનલાઇન કામગીરી કરવાનો કાયઁભાર આપતા તમામ B.L.O નારાજ થયા છે. વિદ્યાર્થીઓ ને ભણાવવાની વિશેષ જવાબદારીઓ સાથે અન્ય કામગીરી તેમને બોજારૂપ છે તેમ એમનું જણાવવાનું હતું જો કે ઘણા સમય થી આ જવાબદારીપૂર્વક નાં કામ માટે BLO ને જ કાર્ય ફાળવણી થાતી આવી છે પણ આ વખતે ગરુડા એપમા કામગીરી કરવાની સ્પષ્ટ મનાઇ ફરમાવી ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

IMG-20211123-WA0139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *