મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત દ્વારા ખંભાત મનસૂરી જમાત ખાના ખાતે નું સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવેલ આ કાર્યક્રમ માં અધ્યક્ષ શ્રી સહેનાજ અફઝલ તેમજ રાષ્ટ્રીય સંયોજક મોહમ્મદ અફઝલ રાષ્ટ્રીય કોષા અધ્યક્ષ બકરૂદ્દીન હાલાણી ખંભાત કોલેજના પ્રિન્સીપાલ શ્રી વશિષ્ઠ ત્રિવેદી ,ખંભાતના સામાજિક કાર્યકર શ્રી સહેનાજ બેન તેમજ મોટી સંખ્યામાં ફાતિમા ગ્રુપ વહોરા સમાજના બહેનો દ્વારા નાના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના આયોજક અને રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંયોજક ગુજરાત પ્રદેશ શ્રી સલીમ ખાન પઠાણ તેમજ ખંભાતના સામાજિક કાર્યકર અને સંયોજક શાહીન બેન શેખ દ્વારા ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ખંભાત શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયની બહેનો ઉપસ્થિત રહી હતી.


