વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના નાના મોટા પશ્રો ની રજૂઆત કરવા માટે રાજુલા ના કોળી સમાજ ના યુવા આગેવાન કમલેશભાઈ પરમાર ગાધીનગર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ના નિવાસ સ્થાને પહોંચી ને રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના કોળી સમાજના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા ના પુર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર સાથે ગાધીનગર ખાતે મુલાકાત લીધી હતી


