Gujarat

રાજુલા તાલુકાના વાવેરા ગામે PHC કેન્દ્ર મા ભારત દેશ કોરોના રસીકરણ મા ૧૦૦ કરોડને પાર કરી એક સીમાચિહ્ન રૂપ કાર્ય કરેલ

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
આખા વિશ્વમાં આપણા ભારત દેશ કોરોના રસીકરણ માં ૧૦૦ કરોડને પાર કરી એક સીમાચિન્હ રૂપ કાર્ય કરેલ …
 જે અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલસાહેબ, આર.સી.એચ.ઓ. ડો.જાટ સાહેબ,ડો.જોશી સાહેબ અને ડો. સીંગ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવેરાના મેડિકલ ઓફિસર ડો. નમ્રતા બલદાણીયા તથા આયુષ મેડીકલ ઓફિસર ડો.જયકાંત પરમાર તથા તમામ સી.એચ.ઓ,મેલ-ફીમેલ સુપર વાઈઝર ,મેલ-ફીમેલ હેલ્થ વર્કર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુંદર સજાવટ કરવામાં આવેલ અને કોવીડ-૧૯ અંતર્ગત  રંગોળી બનાવી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ…

IMG-20211021-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *