Gujarat

વેરાવળની ઈનર વ્હીલ સંસ્થા દ્વારા જરૂરીયાત મંદ બે વ્યકિત  ને સાયકલ નુ વિતરણ થયેલ પ્રયત્ન સીલ કાર્ય મા પ્રમુખ જયશ્રી બેન સોમૈયા સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં થયેલ

અહેવાલ સોની યોગેશ ભાઈ .પી. સતીકુંવર દ્વારા
વેરાવળ ઇનર વ્હીલ ક્લબ સેવાકીય કાર્યો કરતી સંસ્થા છે.
અવાર નવાર સેવાકીય પ્રોજેકટ કરી સમાજ ને ઉપયોગી એવા કાર્યો કરે છે.
 ઈનર વ્હીલ કલબ ના પ્રેસિડેન્ટ જયશ્રી બેન સોમૈયા ના અધ્યક્ષ સ્થાને આ મહિના માં બે પ્રોજેક્ટ હાથ ધરાયા.
6:12:2021  ના રોજ ઇનર વ્હીલ ક્લબ ચાર્ટડ ડે ઉજવી એક જરૂરીયાત મંદ બહેન ને (પન્ના બહેન) સાયકલ 🚲આપી પ્રોત્સાહિત કરેલ..
આ બહેન ઘરે ઘરે ફરી બધી વસ્તુઓ વેચી પોતાનુ  ગુજરાન ચલાવે છે,આ સેવાકીય કાર્યો મા ક્લબ ના બધાં જ મેમ્બરો ઉત્સાહ ભેર સાથ આપેલ જેમાં બીજો પ્રોઝેકટ તારીખ 15:12;2021 ના રોજ કસ્તુરબા મહિલા મંડળ મા યોજાયો.
જેમાં વિકલાંગ ભાઈઓને ટ્રાયસિકલ 🦼આપી પ્રોત્સાહિત કરેલ…
આમના લાભાર્થી ભાઈ
1: નાથાભાઈ વાળા
2: વિઠ્ઠલભાઈ ગોહેલ ને
રેયોન સ્કુલ પુર્વ  પ્રિન્સિપાલ અને  ઇનરવ્હીલ કલબ ના સિનિયર મેમ્બર ઉર્મિલાબેન શર્મા ના ફેમિલી તરફથી આ બંને સાઈકલ ડોનેટ કરવામાં આવેલ છે.હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20211216-WA0153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *