Gujarat

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે હાથસણી ડેમના પાળા પરથી પસાર થતું એક ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આ વર્ષનાં અંતિમ દિવસે જ્યારે વર્ષની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજરોજ બપોરે ચાર વાગ્યા આસપાસ સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે હાથસણી ડેમના પાળા પરથી પસાર થતું એક ટ્રેક્ટર ડેમના પાળા પરથી પલટી મારી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

IMG-20211231-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *