Maharashtra

આ અઠવાડિયાએ શિયલ ઓપ્સ અને રેડ નોટિસ જેવી ફિલ્મો રિલીઝ થશે

મુંબઈ
‘રેટ નોટિસ’ આ શુક્રવારે નેટફ્લિકસ પર પણ રિલીઝ થઈ રહી છે. આમાં ગેલ ગેડોટ, ડ્‌વેન જાેન્સન અને રેયાન રેનોલ્ડ્‌સ જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. એકશન અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ તમે માણી શકો છો. જે લોકો એડવેન્ચર મૂવીઝ પસંદ કરે છે તેમના માટે ‘જંગલ ક્રૂઝ’ ૧૨ નવેમ્બરથી ડિઝની પ્લસ હોસ્ટર પર સ્ટ્રીમ કરવામાં આવશે. હોમ સ્વીટ હોમ અલોન આ શુક્રવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર પણ રિલીઝ થઈ રહ્યું છે. બાળકોને આ ખૂબ જ ગમશે.લગભગ દરેક ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર કોઈને કોઈ ફિલ્મ અથવા શ્રેણી રિલીઝ થઈ રહી છે. તેમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મો પણ સામેલ છે. હિન્દી સિનેમામાં ખલનાયકની ભૂમિકાથી સૌને ડરાવનાર ડેનીના પુત્ર રિન્જિંગ ડેંગઝોંગપાની ફિલ્મ જીૂટ્ઠઙ્ઘ ઉપરાંત કે.કે. મેનનની મીની-સિરીઝ પણ રિલીઝ થઈ રહી છે. આ સાથે હોલિવૂડ ફિલ્મ ‘રેટ નોટિસ’ પણ પ્રદર્શિત થઈ રહી છે. તો ચાલો જાેઈએ કે આ શુક્રવારે ર્ં્‌્‌ પર કઈ ફિલ્મો સ્ટ્રીમ થવા જઈ રહી છે. સૌથી પહેલા હિન્દી ફિલ્મોની વાત કરીએ. વરિષ્ઠ બોલિવૂડ એકટર ડેનીના પુત્ર રિનજિંગ ડેંગઝોંગપાની પહેલી ફિલ્મ ‘જીૂટ્ઠઙ્ઘ’ ઢીી ૫ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ તેના અભિનય કારકિર્દીની દિશા અને સ્થિતિ નક્કી કરશે. કે. કે. મેનન ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૧૨ નવેમ્બરે જ પ્રસારિત થશે. મેનનની મુખ્ય ભૂમિકાવાળી મીની-સિરીઝ ‘સ્પેશિયલ ઓપ્સ ૧.૫’ રિલીઝ થઈ રહી છે. તે નિર્દેશક નીરજ પાંડે દ્વારા નિર્દેશિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *