મુંબઈ
સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી લંબાવી હતી. નવા આવકવેરા પોર્ટલ અને કોરોના વાયરસને કારણે આવી રહેલી સમસ્યાઓને કારણે મોદી સરકારે સમયમર્યાદા લંબાવી હતી. હવે કરદાતાઓએ ૩૧મી ડિસેમ્બર સુધીમાં તેમની ૈં્ઇ ફાઇલ કરવું પડશે જેથી તેઓ દંડથી બચી શકે. જાે તમે પણ પેન્શનરોની શ્રેણીમાં આવો છો, તો તમારે ૩૧ ડિસેમ્બર સુધીમાં તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. પેન્શનરોએ ૩૧ ડિસેમ્બર સુધીમાં પ્રમાણપત્ર સબમિટ કરવું જાેઈએ, નહીં તો તેમને પેન્શન મળવાનું બંધ થઈ જશે. વર્ષમાં એકવાર પેન્શનધારકોએ ૩૦ નવેમ્બર પહેલા તેમના અસ્તિત્વનો પુરાવો એટલે કે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે, પરંતુ આ વખતે આ સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાથી ખબર પડે છે કે પેન્શનર જીવિત છે કે નહીં. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટની દ્ભરૂઝ્ર કરવા માટેની સમયમર્યાદા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧થી વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ કરી છે. ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટમાં દ્ભરૂઝ્ર હેઠળ વ્યક્તિએ નામ, સરનામું, ઁછદ્ગ, માન્ય મોબાઈલ નંબર, ઉંમર, સાચો ઈમેલ આઈડી અપડેટ કરવાનો રહેશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન સબસ્ક્રાઈબરોએ ેંછદ્ગ નંબરને આધાર સાથે લિંક કરવું પડશે. ેંછદ્ગ ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર છે. ઈઁર્હ્લં રોકાણકારો માટે આધાર લિંક કરવું ફરજિયાત બની ગયું છે. જાે તમે આમ નહીં કરો તો આવનારા દિવસોમાં મુશ્કેલી આવી શકે છે અને ઁહ્લ ખાતું બંધ થઈ શકે છે જાે તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમે ૩૧ ડિસેમ્બર સુધી સસ્તી હોમ લોનનો લાભ લઈ શકો છો. તહેવારોની સિઝનમાં મ્ર્મ્એ હોમ લોનનો દર ઘટાડીને ૬.૫૦ ટકા કર્યો હતો જે ૩૧ ડિસેમ્બર સુધી ઉપલબ્ધ હતો.૩૧મી ડિસેમ્બરને આડે હવે માત્ર સપ્તાહ બાકી છે અને આ બાકીના ૭ દિવસોમાં માત્ર સામાન્ય લોકોએ કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરવા પડશે. જાે તમે આ કામો નિયત તારીખ પહેલા પૂર્ણ નહીં કરો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. ઈઁહ્લ એકાઉન્ટ અને નોમિનેશનમાં ઇ-નોમિનીની નોંધણીથી ૈં્ઇ ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ છે. આ ૫ કામ વહેલી તકે પતાવી લેવા જાેઈએ.
