મુંબઈ
૨૦૧૧ માં શરૂ થયેલી ઈદ્ભૈં ઈહીખ્તિઅ જીીદિૃૈષ્ઠીજ એ ભારતમાં કાર્બન ક્રેડિટ ઉદ્યોગમાં સૌથી મોટી કંપનીઓમાંની એક છે. કંપની ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ, બિઝનેસ એક્સેલન્સ એડવાઈઝરી અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટમાં સેવાઓ પૂરી પાડે છે. જાે કે તેનો મુખ્ય વ્યવસાય કાર્બન ક્રેડિટનો વેપાર કરવાનો છે. કાર્બન ક્રેડિટ એ એક પ્રમાણપત્ર છે જે દર્શાવે છે કે વાતાવરણમાંથી એક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ ઘણીવાર વૃક્ષો વાવવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરીને અથવા ઔદ્યોગિક એપ્લિકેશન જેવા ઉત્સર્જન બિંદુઓ પર કાર્બન-ઘટાડવાના એજન્ટોનો ઉપયોગ કરીને પ્રાપ્ત થાય છે. આ પછી કાર્બન ક્રેડિટનો કાર્બન માર્કેટમાં વેપાર કરી શકાય છે. જે કંપનીઓ કે ઉદ્યોગો માટે એક ટન કાર્બન ઉત્સર્જન બચાવવું ખૂબ મોંઘું છે તે કંપનીઓ પાસેથી આ કાર્બન ક્રેડિટ ખરીડી એક ટન કાર્બન બચાવવાનું સસ્તું પડે છે. ઉદાહરણ તરીકે જાે તમે કોઈ ઉત્પાદન બનાવો છો તો તેની કિંમત ૧૦૦ રૂપિયા છે પરંતુ કોઈ અન્ય વ્યક્તિ તે જ ઉત્પાદનને ૩૦ રૂપિયા અથવા ૫૦ રૂપિયામાં બજારમાં વેચે છે. આવી સ્થિતિમાં તમારા માટે તે વધુ સારું રહેશે કે તમે સૌથી સસ્તા વિક્રેતા પાસેથી ખરીદી કરોશેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. આ સંજાેગોમાં બજારની સ્પષ્ટ દિશાનું અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ દરમ્યાન જાે કોઈ કહે કે ૨૦૨૧માં જ કોઈ શેરે ૫૦૦૦ ટકાથી વધુ વળતર આપ્યું છે તો કદાચ કોઈ તેના પર વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે. એક શેરે આ રિટર્ન ફક્ત એપ્રિલ ૨૦૨૧ થી અત્યાર સુધીમાં આપ્યું છે. ઈદ્ભૈં ઈહીખ્તિઅ ના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. ઈદ્ભૈં ઈહીખ્તિઅ નો શેર એપ્રિલ ૨૦૨૧માં ૧૪૭ રૂપિયા પર ટ્રેડ થયો હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે આ શેરની કિંમત ૭,૭૭૯ રૂપિયા છે. જાે તમે આ બે નંબરો વચ્ચે ટકાવારીના તફાવતની ગણતરી કરો છો તો તમને ખબર પડશે કે આ સ્ટોકમાં ૫૧૯૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ઈદ્ભૈં એનર્જીના સ્ટોકે લગભગ દરરોજ ૫% ની અપર સર્કિટ આપી છે. વચ્ચે થોડા દિવસો સુધી ઘટાડા પછી સ્ટોક ફરીથી અપર સર્કિટ આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે ત્યાં ખરીદદારો વધુ છે પરંતુ કોઈ તેને વેચવા તૈયાર નથી.
