International

સ્પેનિશ સ્ટાર સિંગર કાર્લોસના નિધનથી સંગીત ચાહકોમાં નિરાશા

માન્ચેસ્ટર
સેલિબ્રિટી સિંગર અને સ્પેનિશ સ્ટાર કાર્લોસ મારિનના ધબકારા બંધ થઈ ગયા ૫૩ વર્ષીય કાર્લોસ ઘણા દિવસોથી કોમામાં હતો. ૭ ડિસેમ્બરે તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થયા બાદ નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી હતી. એક તરફ સરકારી ડોક્ટરોની પેનલ તેમના હેલ્થ બુલેટિન શેર કરી રહી હતી. તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સામે આવતા જ ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ૈંઙ્મ ડ્ઢૈર્દૃ મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોની જાેડી તુટવાના સમાચાર ૈંઙ્મ ડ્ઢૈર્દૃના ટિ્‌વટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. અન્ય ત્રણ બેન્ડમેટ્‌સ ડેવિડ, સેબેસ્ટિયન અને ઉર્સ કાર્લોસના મૃત્યુથી ખૂબ જ આઘાતગ્રસ્ત છે. તેમના શોક સંદેશમાં તેમણે કહ્યું, ‘ઇલ દિવો ખાતેની અમારી ૧૭ વર્ષની સફર બેજાેડ હતી. અમે અમારા પ્રિય મિત્રને ગુમાવ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. વર્ષ ૨૦૨૨ ના અંતમાં કોરોનાએ વિશ્વમાંથી વધુ એક સેલિબ્રિટીને દૂર કરી.સેલિબ્રિટી સિંગર અને સ્પેનિશ સ્ટાર કાર્લોસ મારિનના ધબકારા બંધ થઈ ગયા ત્યારે ગઈકાલે રાત લાખો સંગીત ચાહકો માટે ખરાબ સમાચાર લઈને આવી. કાર્લોસ ઇલ ડિવો સ્ટાર નામના ખૂબ જ પ્રખ્યાત બેન્ડનો મોટો ચહેરો હતો જેનું માન્ચેસ્ટર હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમના અવાજનો જાદુ હતો. લાખો લોકો તેના દિવાના હતા.

Carlos-Marin-Singar-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *