Delhi

એલઆઈસીમાં રોકાણકારોને ૧.૬૪ લાખ કરોડનું નુકસાન

ન્યુદિલ્હી
શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે એલઆઈસીના શેરમાં પણ રેકોર્ડ ઘટાડો જાેવા મળ્યો છે. એન્કર રોકાણકારો માટે, લૉક-ઇન પિરિયડ પૂરો થતાંની સાથે જ ન્ૈંઝ્રનો શેર ૩ ટકાથી વધુના ઘટાડા સાથે પ્રથમ વખત રૂ. ૭૦૦ની નીચે લપસી ગયો છે. ન્ૈંઝ્રનો શેર ૬૮૨ રૂપિયાની નીચી સપાટીએ પહોંચ્યો છે. હાલમાં આ શેર ૨.૯૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૮૮ પર ટ્રેડ કરી રહ્યો છે. ન્ૈંઝ્રનો શેર તેની ૈંર્ઁં કિંમતથી રૂ. ૨૬૦ કરતાં ૨૭.૫૦ ટકાથી વધુ ઘટી ગયો છે. એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરનારા એન્કર રોકાણકારો માટેનો લોક ઇન પિરિયડ આજે પૂરો થઈ ગયો છે. એન્કર રોકાણકારો કે જેઓ તેમના રોકાણ પર ભારે નુકસાન ઉઠાવી રહ્યા છે તેઓ એન્કર રોકાણકારો દ્વારા વેચાણને કારણે વેચાઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ દબાણને કારણે ન્ૈંઝ્રનો સ્ટોક ૭૦૦ રૂપિયાની નીચે સરકી ગયો છે. લિસ્ટિંગ બાદ છેલ્લા ૨૦ ટ્રેડિંગ સેશનમાં ન્ૈંઝ્રના શેરમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે. ન્ૈંઝ્રએ તેના ૈંર્ઁંની ઇશ્યૂ કિંમત રૂ. ૯૪૯ નક્કી કરી હતી. સોમવારે શેર રૂ. ૬૮૨ પર બંધ થયો હતો. એટલે કે તેની ઇશ્યૂ કિંમત ૨૬૭ રૂપિયાથી ઓછી છે. ન્ૈંઝ્રના શેરમાં ઘટાડાનો મોટો ઝટકો એવા રોકાણકારોને લાગ્યો છે જેમણે ૈંર્ઁંમાં રોકાણ કર્યું હતું, ખાસ કરીને રિટેલ રોકાણકારો. ન્ૈંઝ્રનું માર્કેટ કેપ ઘટીને ૪.૩૪ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. જ્યારે ૈંર્ઁં પ્રાઈસ મુજબ ન્ૈંઝ્રનું માર્કેટ કેપિટલાઇઝેશન ૬ લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યું હતું. એટલે કે હવે રોકાણકારોને રૂ. ૧.૬૪ લાખ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. વાસ્તવમાં, બજારને ન્ૈંઝ્રની નાણાકીય કામગીરી અંગે ઘણી ચિંતાઓ છે. ખાસ કરીને ૨૦૨૧-૨૨ના ચોથા ક્વાર્ટરના પરિણામો બજારના અંદાજ પ્રમાણે આવ્યા નથી. ક્વાર્ટરમાં નફો ૧૭ ટકા ઘટીને રૂ. ૨૪૧૦ કરોડ થયો હતો. જ્યારે ૨૦૨૦-૨૧ ના ??ચોથા ક્વાર્ટરમાં ન્ૈંઝ્ર નો નફો ૨૯૨૦ કરોડ રૂપિયા હતો.

LIC.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *