નવીદિલ્હી
દરેક પગારદાર વ્યક્તિ પોતાના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જમા કરાવે છે. આ માટે સરકારે વર્ષ ૨૦૦૪માં કર્મચારી નિધિ સંગઠન શરૂ કર્યું હતું. નોંધનીય છે કે પીએફ ખાતામાં ેંછદ્ગ નંબર આપવામાં આવે છે. આ સાથે આ નંબર સાથે પાસવર્ડ પણ આપવામાં આવે છે. તમે તમારું ઁહ્લ એકાઉન્ટ તેના ેંછદ્ગ નંબર અને પાસવર્ડ દ્વારા ઓપરેટ કરી શકો છો. તમે આ નંબર અને પાસવર્ડ વડે તમામ પ્રકારની ઈ-નોમિનેશન પ્રક્રિયા અને એકાઉન્ટ સ્ટેટસ ચેક વગેરે કરી શકો છો.તમને જણાવી દઈએ કે ઈઁર્હ્લં ??તેના તમામ ખાતાધારકોને તેના ેંછદ્ગ પોર્ટલ દ્વારા જ તમામ પ્રકારની માહિતી આપે છે. જાે તમે નોકરી બદલો છો તો તમારે વારંવાર યુએન નંબર બદલવાની જરૂર નથી. જાે તમે ક્યારેય ેંછદ્ગ નંબરનો પાસવર્ડ ભૂલી જાઓ છો તો આવી સ્થિતિમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાસવર્ડ વિના તમને પીએફ એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે ઁહ્લ એકાઉન્ટના ેંછદ્ગ નંબરનો પાસવર્ડ કેવી રીતે જનરેટ કરવો આ રીતે ેંછદ્ગ નંબરનો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો. પાસવર્ડ રીસેટ કરવા માટે તમે પહેલા ઈઁર્હ્લં ??ેહૈકૈીઙ્ઘॅર્િંટ્ઠઙ્મ-દ્બીદ્બ.ીॅકૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ ની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો. તમને ેંછદ્ગ દ્બીદ્બહ્વીિ ી-જીઈઉછ નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો. અહીં તમને એક બોક્સ દેખાશે જેમાં તમને ેંછદ્ગ નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવા માટે કહેવામાં આવશે. આની નીચે તમને હ્લર્ખ્તિર્ં ઁટ્ઠજજુર્ઙ્ઘિ નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. અહીં તમને ેંછદ્ગ નંબર માટે પૂછવામાં આવશે સાથે કેપ્ચા દાખલ કરો પછી સબમિટ બટન દબાવો. તમને તમારો ેંછદ્ગ નંબર દેખાશે. આ પેજ પર તમને મોબાઈલ નંબરની શરૂઆતમાં અને અંતમાં બે નંબર દેખાશે. તમારા મોબાઈલ નંબર પર એક ર્ં્ઁ આવશે તેને આપેલા વિકલ્પમાં ભરો. તમને પાસવર્ડ રીસેટ કરવાનો વિકલ્પ મળશે. નવો પાસવર્ડ દાખલ કરો પછી તેની પુષ્ટિ કરો. છેલ્લે સબમિટ બટન દબાવીને આ પ્રક્રિયા પૂર્ણ કરો. આ પછી તમે ેંછદ્ગ નંબર અને પાસવર્ડ દાખલ કરીને સરળતાથી ઁહ્લ એકાઉન્ટમાં લોગિન કરી શકો છો.


