નવીદિલ્હી
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યૂપીએસસીના જાહેર થયેલા પરિણામમાં શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક મળ્યો છે. અંકિતા અગ્રવાલને બીજાે અને ગામિની સિંગલાને ત્રીજાે રેન્ક મળ્યો છે. પ્રથમ ત્રણ નંબરે છોકરીઓ બાજી મારવામાં સફળ રહી છે. ઉમેદવારો યૂપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ ેॅજષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર જઈને રિઝલ્ટ આસાનાથી ચેક કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા પીડીએફ દ્વારા ઉમેદવારો પોતાનો રજીસ્ટ્રેશન નંબર ચેક કરી શકે છે.
