ન્યુદિલ્હ
અમેઝોન આપી રહ્યો છે મોકો સૌથી ઓછી કિંમતમાં આઇફોન ખરીદવાનો. આ સેલમાં ૈઁર્રહી૧૨ ૬૪ય્મ્ રેડ કલર પર ૩૦% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાકી કોઇ બીજા ૈઁર્રહી ૧૨ના મૉડલ પર નથી મળી રહ્યું. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ કેશબેક અને એક્સચેન્જ બૉનસ પણ મળી રહ્યું છે. ૈઁર્રહી ૧૨ની કિંમત છે ૭૯,૯૦૦ પરંતુ પરંત ડીલમાં ૫૫,૯૯૦ રૂપિયામાં મળી રહ્યો છે. એટલે આ ફોનને ખરીદવા પર સીધુ ૩૦%નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી માત્ર ૨૪ હજાર ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ ઓફર બાદ જીંટ્ઠહઙ્ઘટ્ઠઙ્ઘિ ઝ્રરટ્ઠિંીિીઙ્ઘ અને ૐજીમ્ઝ્રના કાર્ડથી ઈસ્ૈં કરાવવા પર ૨૦૦૦ રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફોન પર ૧૨,૫૦૦ રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે. એડવાન્સ ડ્યૂલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં મેન કેમેરામાં બે કેમેરાનો સેટઅપ છે, જેમાંથી ૧૨સ્ઁનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને ૧૨સ્ઁનો ઉૈઙ્ઘી કેમેરો છે. ૨ટ ર્ॅંૈષ્ઠટ્ઠઙ્મ ર્ડર્દ્બ ટ્ઠિહખ્તી આપવામાં આવી છે જેનાથી પિક્ચરને ઝૂમ કરી શકો છો. આ ફોનમાં નાઇટ મૉડ, ડીપ ફ્યૂઝન, જીદ્બટ્ઠિં ૐડ્ઢઇ ૩, છॅॅઙ્મી ઁિર્ઇછઉ જેવા ફિચર આપવામાં આવ્યા છે. સાથે જ બીજા તમામ મૉડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કન્ટ્રૉલ પણ આપવામાં આવ્યુ છે. ન્ૈડ્ઢછઇ જીષ્ઠટ્ઠહહીિ નુ ફિચર પણ છે, જેનાથી નાઇટ મૉડના પોર્ટ્રેટ પિક્ચર એકદમ શાનદાર આવે છે, અને રાત્રે ઓછી લાઇટમાં પણ કોઇ ફરક નથી પડતો. ૧૨સ્ઁ ્િેીડ્ઢીॅંરનો સેલ્ફી કેમેરો છે, જેમાં દ્ગૈખ્તરં ર્દ્બઙ્ઘી, ૪દ્ભ ર્ડ્ઢઙ્મહ્વઅ ફૈર્જૈહ ૐડ્ઢઇ ર્િીષ્ઠઙ્ઘિૈહખ્ત નુ ફિચર છે, એટલે કે સેલ્ફી કેમેરાથી પણ સારી ક્વૉલિટી વીડિયો રેકોર્ડ કરી કરી શકો છો, અને નાઇટમાં પણ સારો ખેંચી શકો છો. જીેॅીિ ઇીંૈહટ્ઠ ઠડ્ઢઇ ડિસ્પ્લેની સાથે ૬.૧-ૈહષ્ઠરની સ્ક્રીન છે સાથે જ ફોન ૈંઁ૬૮ વૉટર અને ડસ્ટ રેસિસ્ટન્સ છે. ઝ્રીટ્ઠિદ્બૈષ્ઠ જીરૈીઙ્મઙ્ઘનો ગ્લાસ લગાવેલો છે, જે ખુબ મજબૂત છે જેના કારણથી આઇફોનની સ્ક્રીન બીજા સ્માર્ટફોન કરતા વધુ ડ્યૂરેબલ હોય છે. ૈંહંીઙ્મઙ્મૈખ્તીહં છ૧૪ મ્ર્ૈહૈષ્ઠ ચિપ છે, જે સ્માર્ટફોનની ટેકનોલૉજીમાં સૌથી આગળ છે, અન આનાથી આઇફોન ૧૨ સૌથી ફાસ્ટ ચાલે છે, અને હેન્ગ નથી થતો. વાયરલેસ ચાર્જિંગ ફિચરની સાથે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની પણ ટેકનોલૉજી છે. આ ફોનને સ્ટ્ઠખ્તજીટ્ઠકી ચાર્જિંગને સપોર્ટ કરે છે, ચાર્જ થયા બાદ ૧૭ કલાક સુધી ચાલી શકે છે. ફોન ૫ય્ નેટવર્કની સિમ સપોર્ટ કરે છે, ફોનમાં ફેસ આઇડીનુ ફિચર પણ છે.


