નવીદિલ્હી
વૈશ્વિક રોકાણકારો સાથેની તાજેતરની વાતચીતમાં ન્ૈંઝ્રના એક વરિષ્ઠ અધિકારીએ સંકેત આપ્યો હતો કે ૈંર્ઁં સંબંધિત દસ્તાવેજાે આ મહિનાના ત્રીજા સપ્તાહમાં માર્કેટ રેગ્યુલેટર સેબીને સબમિટ કરવામાં આવશે. નાણા મંત્રાલય નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંત સુધીમાં ન્ૈંઝ્રનું લિસ્ટિંગ ઈચ્છે છે. માનવામાં આવે છે કે જીવન વીમા નિગમનો ૈંર્ઁં ૧ લાખ કરોડનો હશે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ હશે.જીવન વીમા નિગમના મેગા ૈંર્ઁં માટેની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સરકાર તેની હ્લડ્ઢૈં નીતિમાં ફેરફાર કરી શકે છે. સરકાર આ ક્વાર્ટરમાં ન્ૈંઝ્ર ૈંર્ઁં લાવવા માંગે છે. ડ્ઢઁૈંૈં્ સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે વીમા ક્ષેત્રમાં હ્લડ્ઢૈં (ફોરેન ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ) માટેની મર્યાદા ૭૪ ટકા છે જાેકે આ મર્યાદા જીવન વીમા નિગમને લાગુ પડતી નથી. વીમા ક્ષેત્ર માટે વર્તમાન હ્લડ્ઢૈં નીતિ જીવન વીમા નિગમની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં મદદ કરશે નહીં. આવી સ્થિતિમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પોલિસીમાં ફેરફાર કરવા પડશે. પોલિસીમાં જલ્દી ફેરફાર કરવાની જરૂર છે કારણ કે ન્ૈંઝ્રનો ૈંર્ઁં તેના પર ર્નિભર છે. હ્લડ્ઢૈં નિયમોમાં ફેરફાર કરવા અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ (ડ્ઢહ્લજી) અને સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ ડ્ઢૈંઁછસ્ સાથે વાટાઘાટો ચાલી રહી છે. આ મુદ્દે બે મહત્વની બેઠકો થઈ છે જે બાદ ડ્ઢઁૈંૈં્, ડ્ઢહ્લજી, ડ્ઢૈંઁછસ્ની પરસ્પર સમજૂતી પણ થઈ ગઈ છે. હ્લડ્ઢૈં નિયમોમાં જરૂરી ફેરફારો અંગે હાલમાં ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ તૈયાર થયા બાદ તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સરકારનું ધ્યાન ભારતમાં બિઝનેસ કરવાની પ્રક્રિયા શક્ય તેટલી સરળ બનાવવા પર છે. આ કિસ્સામાં સરકાર નિયમોને સરળ બનાવવાનો આગ્રહ કરી રહી છે જેથી કરીને ન્ૈંઝ્ર ૈંર્ઁંમાં કોઈ સમસ્યા ન આવે. એવું માનવામાં આવે છે કે જાન્યુઆરીના અંત સુધીમાં તમામ નિયમનકારી કાર્ય પૂર્ણ થઈ જશે.

