Delhi

નીટ પીજી કાઉન્સેલિંગને સુપ્રિમ કોર્ટે મંજૂરી આપી

,નવીદિલ્હી
કેન્દ્ર સરકારે દ્ગઈઈ્‌ ઁય્ ૨૦૨૧માં ૨૭ ટકા ર્ંમ્ઝ્ર અને ૧૦ ટકા ઈઉજી અનામત આપવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ આ આરક્ષણ સંબંધિત નોટિસ જુલાઈમાં જાહેર કરવામાં આવી હતી, જ્યારે દ્ગઈઈ્‌ ઁય્ ૨૦૨૧ માટેની અરજીઓ બંધ કરવામાં આવી હતી. પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી, પરંતુ કોવિડ ૧૯ને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૧માં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા કે આ શૈક્ષણિક સત્ર એટલે કે મેડિકલ પીજી એડમિશન ૨૦૨૧થી ર્ંમ્ઝ્ર અને ઈઉજી આરક્ષણનો અમલ થવો જાેઈએ નહીં. આ સિવાય કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા માટે વાર્ષિક પારિવારિક આવક મર્યાદા ૮ લાખ રૂપિયા નક્કી કરી છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે, ૮ લાખ રૂપિયાની મર્યાદા ઘણી વધારે છે. આ ઈઉજી નો આધાર ન હોઈ શકે.દ્ગઈઈ્‌ ઁય્ ૨૦૨૧ કાઉન્સેલિંગ અને આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે દ્ગઈઈ્‌ ઁય્ કાઉન્સેલિંગ ૨૦૨૧ને મંજૂરી આપી છે. એટલે કે હવે મેડિકલ પીજી એડમિશન ૨૦૨૧ માટે દ્ગઈઈ્‌ ઁય્નું કાઉન્સેલિંગ શરૂ કરી શકાશે. આ સિવાય સુપ્રીમ કોર્ટે દ્ગઈઈ્‌ ઁય્ ૨૦૨૧માં ર્ંમ્ઝ્ર અનામત અને ઈઉજી ક્વોટા પર પણ ર્નિણય આપ્યો છે. જાણો કેસની સુનાવણી કરનાર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે શું કહ્યું? દ્ગઈઈ્‌ ઁય્ ૨૦૨૧માં પછાત વર્ગ આરક્ષણના મુદ્દા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમે ર્ંમ્ઝ્ર રિઝર્વેશનની માન્યતા જાળવી રહ્યા છીએ.’ એટલે કે ર્ંમ્ઝ્ર કેટેગરીના વિદ્યાર્થીઓને આ સમયથી જ એડમિશનમાં ૨૭ ટકા અનામતનો લાભ મળશે. દ્ગઈઈ્‌ ઁય્ પ્રવેશ ૨૦૨૧માં આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈઉજી ક્વોટાના આરક્ષણ અંગે કેન્દ્ર સરકારના ર્નિણયને પણ હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે મેડિકલ પીજી એડમિશન ૨૦૨૧માં આરક્ષણનો લાભ એવા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક ૮ લાખ રૂપિયા સુધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ‘હાલમાં ૮ લાખની આવક મર્યાદા હેઠળ ઈઉજી આરક્ષણ આપી શકાય છે, જેથી આ શૈક્ષણિક સત્ર માટે પ્રવેશમાં કોઈ સમસ્યા ન આવે. જાે કે, સુપ્રીમ કોર્ટ આ આવક મર્યાદા પર સુનાવણી ચાલુ રાખશે. માર્ચ ૨૦૨૨ માં, કોર્ટ આખરે ર્નિણય લેશે કે આ આવક મર્યાદા યોગ્ય છે કે નહીં.

Suprim-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *