Delhi

જૂન સુધીમાં વ્યાજના નાણાં પીએફ ખાતામાં ટ્રાન્સફર થવાની આશા

નવીદિલ્હી
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઈઁહ્લ પર નિર્ધારિત વ્યાજની રકમ જૂનના અંત સુધીમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. માર્ચના બીજા સપ્તાહમા, ઈઁર્હ્લં બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વ્યાજ દરો નક્કી કર્યા હતા જેમાં વ્યાજ દર ૮.૫ ટકાથી ઘટાડીને ૮.૧ ટકા કરવામાં આવ્યા હતા. આ વ્યાજ છેલ્લા ૪૦ વર્ષમાં સૌથી ઓછું છે. સરકારના આ ર્નિણયથી ઈઁર્હ્લંના લગભગ ૬ કરોડ ખાતાધારકોને આંચકો લાગ્યો છે જેમણે ઈઁહ્લમાં પોતાની મહેનતની કમાણીનું રોકાણ કર્યું છે. જૂન સુધીમાં વ્યાજના નાણાં પીએફ ખાતામાં ટ્રાન્સફર થવાની આશા છે. જાે કે ઈઁર્હ્લં બોર્ડ દ્વારા નક્કી કરાયેલા વ્યાજ દરને નાણા મંત્રાલયની મંજૂરી મળવાની બાકી છે. પરંતુ નાણામંત્રીએ જે રીતે ઈઁહ્લ દરમાં કાપનો બચાવ કર્યો છે તે પછી માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં મંત્રાલયની મંજૂરી મળી શકે છે. તમને જણાવી દઈએ કે ઈઁર્હ્લંએ ૨૦૧૯-૨૦૨૦માં ૮.૫% વ્યાજ આપ્યું હતું. ૨૦૨૦-૨૦૨૧માં પણ માત્ર ૮.૫% વ્યાજ મળ્યું હતું જ્યારે ૨૦૧૮-૧૯માં ૮.૬૫% વ્યાજ આપવામાં આવ્યું હતું. તમે ઘરે બેઠા તમારા પીએફ ખાતાનું બેલેન્સ ચકાસી શકો મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો. તમારા ઁહ્લના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી ૦૧૧-૨૨૯૦૧૪૦૬ પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને ઈઁર્હ્લંના મેસેજ દ્વારા ઁહ્લની વિગતો મળશે. અહીં પણ તમારું ેંછદ્ગ, ઁછદ્ગ અને છઙ્ઘરટ્ઠટ્ઠિ લિંક હોવું જરૂરી છે. ઓનલાઇન બેલેન્સ ચેક કરો ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે ઈઁર્હ્લં ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, ીॅકૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ માં ઇ-પાસબુક પર ક્લિક કરો. ૨. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ ॅટ્ઠજજર્હ્ર્વા.ીॅકૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર આવશે. ૩. હવે અહીં તમે તમારું યુઝર નામ (ેંછદ્ગ નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો ૪. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે. ૫. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન ખોલો અને ઈઁર્હ્લં પર ક્લિક કરો. ૨. હવે બીજા પેજ પર ીદ્બॅર્ઙ્મઅીી-ષ્ઠીહંિૈષ્ઠ જીદિૃૈષ્ઠીજ પર ક્લિક કરો. ૩. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો ૪. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો. જીસ્જી દ્વારા બેલેન્સ તપાસો જાે તમારો ેંછદ્ગ નંબર ઈઁર્હ્લં સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા ઁહ્લ બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે ૭૭૩૮૨૯૯૮૯૯ પર ઈઁર્હ્લંૐર્ં મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા ઁહ્લની માહિતી મળશે. જાે તમને હિન્દી ભાષામાં માહિતી જાેઈએ છે તો તમારે ઈઁર્હ્લંૐર્ં ેંછદ્ગ લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન, બેંક ખાતું, પાન અને આધાર ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

EPFO-Symbolic-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *