નવીદિલ્હી
તાજેતરમાં કોર્ટે ઈઉજી કેટેગરીમાં આઠ લાખ વાર્ષિક આવકના સ્કેલને જાળવી રાખીને વર્તમાન સત્ર માટે કાઉન્સેલિંગની મંજૂરી આપી છે. ઈઉજી ક્વોટા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યા પછી કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસને આ મામલે જલ્દી સુનાવણી કરવાની માંગ કરી હતી. છૈંઊ સીટો માટે દ્ગઈઈ્ ઁય્ કાઉન્સેલિંગ ચાલુ છે. જ્યારે રાઉન્ડ ૧ સામે રજીસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ સમાપ્ત થઈ ગયું છે, દ્ગઈઈ્ ઁય્ કાઉન્સેલિંગ રાઉન્ડ ૧નું પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે. જે ૨૨ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. દ્ગઈઈ્ ઁય્ પરીક્ષા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ??રોજ યોજાઈ હતી. તે પહેલા જાન્યુઆરી અને એપ્રિલમાં બે વખત પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દેશભરની વિવિધ મેડિકલ કોલેજાેના નિવાસી ડોકટરોએ વહેલી કાઉન્સેલિંગ પ્રક્રિયાની માંગણી સાથે ગયા મહિને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને કામનો બહિષ્કાર કર્યો હતો દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૧ કાઉન્સિલિંગમાં, જીઝ્ર માટે ૧૫ ટકા બેઠકો, જી્ માટે ૭.૫ ટકા, ર્ંમ્ઝ્ર માટે ૨૭ ટકા (સેન્ટ્રલ ર્ંમ્ઝ્ર યાદી મુજબ), ઈઉજી માટે ૧૦ ટકા આરક્ષણ, વિવિધ વિકલાંગ વર્ગ માટે ૫ ટકા અનામત હશે. ફરક એ છે કે, અગાઉ ર્ંમ્ઝ્ર અને ઈઉજી અનામત માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં જ હતી, પરંતુ આ વખતે તેને રાજ્યની બેઠકો પર પણ લાગુ કરવામાં આવી રહી છે.સુપ્રીમ કોર્ટે દ્ગઈઈ્ પરીક્ષામાં અન્ય પછાત વર્ગો માટે અનામતને યોગ્ય ઠેરવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઁય્ અને ેંય્ ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૨૭% ર્ંમ્ઝ્ર અનામત બંધારણીય રીતે માન્ય રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રને અનામત આપતા પહેલા આ કોર્ટની પરવાનગી લેવાની જરૂર નથી. દ્ગઈઈ્માં ર્ંમ્ઝ્ર અનામત આપવાનો કેન્દ્રનો ર્નિણય યોગ્ય છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની સ્પેશિયલ બેન્ચે છૈંઊ ેંય્ અને ઁય્ મેડિકલ સીટોમાં ૨૭ ટકા ર્ંમ્ઝ્ર આરક્ષણ લાગુ કરવાના કેન્દ્રના ર્નિણયને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે, મેરિટની સાથે અનામત પણ આપી શકાય છે, તે વિરોધાભાસી નથી. તેમજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત અને મેરિટ એકબીજાની વિરુદ્ધ નથી, સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે.


