નવીદિલ્હી
કેન્દ્ર સરકારે નોર્થ ઈસ્ટ રીઝનમાં પોસ્ટીંગ માટે ઓલ ઈંડિયા સર્વિસ એટલે કે, છૈંજીના અધિકારીઓને અપાતા કેટલાય ઈંસેંટિવ અને અલાઉંસિઝ પાછા લેવાનો ર્નિણય કર્યો છે. આ આદેશ ૨૩ સપ્ટેમ્બરથી લાગૂ થઈ ગયો છે. કાર્મિક મંત્રાલયે તેના સંબંધિત આદેશ જાહેર કર્યો છે. છૈંજી અધિકારીઓ માટે ૨૦૦૯માં મોનેટરી અલાઉંસ શરુ કરવામાં આવ્યા હતા. જેને હવે બંધ કરી દેવામાં આવ્યા છે. એઆઈએસ અધિકારીઓમાં આસામ-મેઘાલય જાેઈન્ટ કેડર, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મણિપુર કેડરના ૈંહઙ્ઘૈટ્ઠહ છઙ્ઘદ્બૈહૈજંટ્ઠિંૈદૃી જીીદિૃૈષ્ઠી (ૈંછજી), ૈંહઙ્ઘૈટ્ઠહ ર્ઁઙ્મૈષ્ઠી જીીદિૃૈષ્ઠી (ૈંઁજી) ટ્ઠહઙ્ઘ ૈંહઙ્ઘૈટ્ઠહ ર્હ્લિીજં જીીદિૃૈષ્ઠી (ૈંહ્લજી)ના અધિકારી આવે છે. આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, કેન્દ્રીય પ્રતિનિયુક્તિ દરમિયાન નોર્થ ઈસ્ટ કૈડરથી સંબંધિત ્િૈહ્વટ્ઠઙ્મ છઙ્મઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ જીીદિૃૈષ્ઠીના અધિકારીઓને મળતી આવકની પ્રતિપૂર્તિના પ્રોત્સાહનની સાથે સાથે સેવાનિવૃતિ બાદ આવાસની સુવિધા પણ પાછી લેવાઈ છે. જેની શરુઆતી સંબંધિત કેડર માટે ૨૦૦૭માં કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સેવાઓ આવી રહેલા અધિકારીઓને હવે ર્ડ્ઢંઁ્ના આ આદેશને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં તૈનાત એઆઈએસ અધિકારીઓની સામે આવેલી પીડા અને પડકાર વિશે કોઈ ચિંતા અથવા વિચાર કર્યા વિના અસંવેદનશીલ અને અચાનક લેવામા આવેલો ર્નિણય ગણાવ્યો.


