માંગરોળ નિવાસી શ્રીમાળી યજુરવેદી બ્રાહ્મણ સ્વ. હરગોવિંદભાઈ છોટાલાલ વોરા ના પુત્ર વૃજનીકાંત હરગોવિંદભાઈ વોરા (ઉ.વ. ૮૪) તે કિશોરીબહેન રાજકોટ, સ્વ. રિતેશભાઈ, વિપુલભાઈ, તથા વર્ષાબહેન કેશોદ ના પિતાશ્રી તા, ૩૦-૮-૨૨ ના રોજ અવસાન પામેલ છે,
સદગત નુ ઉઠમણું તા, ૧-૯-૨૨ ને ગુરુવાર ના રોજ વેરાઇ ફળિયા તેમના નિવાસસ્થાન પાસે પ્લોટ ખાતે માંગરોળ સાંજના ૪-૦૦ થી ૬-૦૦ રાખેલ છે,
