Gujarat

અવસાન નોંધ

પ્રાચી તીર્થ
.પ્રભુદાસ મથુરાદાસ લાખાણી પ્રાંચી (તીર્થ)ઉ. વ. 72 તે મનસુખભાઇ  લાખાણી (પ્રાચી વાળા )તથા રજનીભાઇ, જેન્તીભાઈ, બકુલભાઈ, તેમજ વજુ ભાઈ ના મોટા ભાઈ તેમજ  કેતનભાઈ, લાલાભાઈ,રાકેશભાઈ તથા કૃષ્ણાબેન સાગરકુમાર આડતીયા(જૂનાગઢ) મીતલબેન હિરેનકુમાર સુબા (રાજકોટ) ના પિતાશ્રી
તેમજ તાલાલા(ગીર) નિવાસી  કરસનદાસ વલ્લભદાસ કારિયા ના જમાઈ તેમજ ભગતભાઇ,હરેશભાઇ
,અરવિંદભાઈ, હસમુખભાઈ તથા સુશીલાબેન તેમજ ,ભારતીબેન ના બનેવી નું 08/12/22 ને ગુરુવાર ના રોજ પ્રાંચી(તીર્થ) મુકામે દુઃખદ અવસાન થયેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *