Gujarat

આંખો ન મળી પણ મંદ હાસ્ય જોવા મળ્યું….

આ તસ્વીર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પૂંજાભાઇ વંશ અને કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલ હરીભાઇ સોલંકી કે જે વર્ષ ૨૦૧૭માં ભાજપ માંથી ધારાસભાની ચુંટણી લડ્યા હતા. આજે એક કાર્યક્રમમાં આ રાજકીય આગેવાનો એક સોફા પર બેસેલા જોવા મળ્યા ત્યારે બન્નેની આંખો સામ સામે ન મળી પરંતુ બન્નેના ચહેરા પર મંદ હાસ્ય જોવા મળ્યુ ત્યારે આ તસ્વીરમાં રાજકારણ સ્પષ્ટ જોવા મળી રહ્યું હોવાનો ઘાટ જોવા મળી રહ્યો હતો…

-મળી-પણ-મંદ-હાસ્ય-જોવા-મળ્યું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *