Gujarat

આજરોજ સાવરકુંડલા ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને કૌશિકભાઈ વેકરીયાએ સાવરકુંડલા આરોગ્ય વિભાગની વેક્સિનેશન કામગીરીને બિરદાવી સાવરકુંડલા હેલ્થ ટીમને પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સાહેબ , શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ  દ્વારા આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત  સાવરકુંડલા ખાતે વેક્સીનેશન કામગીરીની પ્રશંસા  તમામ સ્ટાફની તેમજ અમરેલી આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી સાવરકુંડલા હેલ્થ ટીમને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ.

IMG-20220409-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *