Gujarat

ચુણેલ ગામમાં ભાજપા સદસ્યતા અભિયાન 2022 અંતર્ગત પ્રાથમિક સભ્ય નોંધણીનો કાર્યક્રમ યોજાયો 

લોકેશન.ખેડા-મહુધા
રિપોર્ટર.મકસુદ કારીગર.કઠલાલ
મહુધા તાલુકાનાં ચુણેલ ગામમાં  ભાજપા સદસ્યતા અભિયાન 2022 અંતર્ગત પ્રાથમિક સભ્ય નોંધણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને આ અભિયાનનાં મહુધા વિધાનસભાના સહસંયોજક સંજયસિંહ મહિઙા,મહુધા તાલુકા પંચાયતના પ્રતિનિધિ રાયસીંગભાઈ પરમાર,સંગઠનના બંને મહામંત્રી નરસિંહ ભોજાણી તથા રણજીતસિંહ સોઢા, જીલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને સણાલી સરપંચ રમેશભાઈ સોઢા, ડાકોર શહેર પ્રભારી દિપકભાઈ મિસ્ત્રી,મહુધા કારોબારી અધ્યક્ષ જેતસિહ પરમાર, મહુધા તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામંતસિહ સોઢા,મહામંત્રી અમિતભાઈ પરમાર,ઉપપ્રમુખ હર્ષદભાઈ ચૌહાણ,કોષાધ્યક્ષ દશરથભાઈ ચૌહાણ,પુર્વ સંગઠન પ્રમુખ બહાદુરસિંહ સોલંકી,વિક્રમસિહ રાઓલજી તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20220620-WA0033-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *