છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગના અધિકારીઓને બાટમી મળી હતી કે ભોરદા ગામે ગેરકાયદેસર રેતી માફીયાઓ દ્વારા રેતી ખનન કરી રહ્યા છે બાતમીના આધારે ખાન ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરી હતી ખાન ખનીજ વિભાગના અધિકારીઓએ ગેરકાયદેસર રેતી ખનન કરતા 8 ટ્રેક્ટરને કુલ કિંમત રૂપિયા 35 લાખથી વઘુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


