Gujarat

છોટાઉદેપુર જિલ્લાના  બોડેલી તાલુકાના ફેરકુવા ગામે ૧૦/૦૭/૨૦૨૨ ના રોજ પટેલ રાજેન્દ્ર ભાઈ લલ્લુ ભાઈ ખેતરથી ઘરે આવતા નદી પાર કરતાં પાણીનો પ્રવાહ વધવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામ્યા હતા.

તો તેવોના વિધવા પત્ની પટેલ સંગીતા બેન રાજેન્દ્ર ભાઈ ને સરકાર તરફથી મળેલ ૪,૦૦,૦૦૦ રૂપિયા નો ચેક છોટાઉદેપુર  જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ના હસ્તે આપવામા આવ્યો.સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અમરસિંહભાઈ વણજારા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશ ભાઈ વાસદીયા, જિલ્લા ભાજપા પ્રમુખ રશ્મિભાઈ વસાવા, ટીડીઓ અંકિતભાઈ ઝાલા એપીએમસી ચેરમેન શિવભાઈ મહારાઉલ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220716-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *