Gujarat

છોટાઉદેપુર ડીવાયએસપી એ.વી કાટકર ની બદલી થતાં સામાજિક કાર્યકરો પહોંચ્યા શુભેચ્છા મુલાકાતે .

છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકડ ની છોટાઉદેપુર થી વડોદરા ખાતે મદદનીશ પોલીસ કમિશ્નર વડોદરા શહેર ડી ડિવિઝન માં બદલી થતાં છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ જેટલા સમય સુધી ડીવાયએસપી તરીકે ની સેવાઓ ઉપરાંત સાથે કેટલીક સામાજિક તથા શૈક્ષણિક ઉત્થાન માટે પણ રસપૂર્વક સારી સેવાઓ સાથે સંકળાયેલા રહી સામાન્ય લોકો માં પણ આત્મિયતા કેળવનાર એવી કાટકડ ને તેમની વડોદરા ખાતે મદદનીશ પોલીસ કમિશ્નર તરીકે પણ છોટાઉદેપુર ખાતે કરવામાં આવેલ કામગીરી જેવી જ સેવાઓ કરતા રહે અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતા રહો તેવી વાલસિંહભાઇ રાઠવા, ગોપાલભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા, જિતેન્દ્ર રાઠવા, રતુભાઇ રાઠવા તેમજ કાન્તા બેન રાઠવા સહિત નાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો તેમની કચેરી ખાતે જઇ મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220922-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *