Gujarat

છોટાઉદેપુર નગર ની મથ્ય માં  આવેલુ રજવાડાના સમયનો કુસુમ સાગર તળાવની સાફ સફાઈ ને કામગીરી હાથ ઘરવામાં આવી

છોટાઉદેપુર નગર ની મથ્ય માં આવેલું રજવાડાના સમયનું  કુસુમ સાગર તળાવ જે છેલ્લા ઘણા વર્ષો થી ગદકી કે ખદ બડી રહ્યો હતું, અને તેની સાફ સફાઈ કરવામાં આવી નતી. ત્યારે છોટાઉદેપુર નગર ના લોકો તેમજ  નગર પાલિકા સભ્યો તેમજ દુકાન દારો ની માંગ હતી કે આ તળાવ ની સફા સફાઈ કરવામાં આવી , ત્યારે નગર પાલિકા દ્વારા તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી રૂપિયા 18.50 લાખના ખર્ચે આ તળાવની સાફ સફાઈ કરવામાં આવશે ત્યારે આજે છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા ના હસ્તે તળાવ ની કામગીરી નું ખાતર્મુત કરવામાં આવ્યું , ત્યારે છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા દ્વારા નગર ના લોકો તેમજ દુકાન દારો ને  અપીલ કરવામાં આવી છે કે આ તળાવ આપણું આ ગામ આપણું છે એના માટે કોઈ તળાવ માં કચરો ના નાખે તેવી નગર પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા એ અપીલ કરવામાં આવી હતી, ત્યારે નગર નું કુસુમ સાગર તળાવ જે હવે સુંદર થશે ત્યારે નગર ના લોકો તેમજ દુકાન દારો માં  ખુશી જુવા મળી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220523-132306_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *