છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે 139 વિધાનસભા મતવિસ્તારના ખોડીયા અને પાણેજ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લઇ BLOની કામગીરી ચકાસણી કરી છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જરૂરી સુચના કર્યા હતા, અને સાથે પ્રાંત અધિકારી બોડેલી પણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર ની સાથે વિવિધ વિભાગના અધિકારીઓ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


