આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૦૧/૦૭/૨૦૨૨ ના રોજ “નેશનલ ડોક્ટર્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જી. જી. હોસ્પિટલ અને એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજનાં પી.એસ.એમ. વિભાગની ટીમ દ્વારા ઓલ્ડ એજ હોમ અને સ્પેશિયલ ચાઈલ્ડ હોમની વિઝીટ કરી વૃદ્ધો તથા બાળકો સાથે અલગ અલગ એક્ટીવીટી, એકર્સસાઈઝ તથા યોગા કરી “નેશનલ ડોક્ટર્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.


