Gujarat

ડુંગર પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલીના નાગનાથ બસ સ્ટેશન પાસેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ડુંગર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૨૨૧૧૫૨/૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબનો પ્રોહિબીશનનો ગુનો કરી, નાસી જનાર આરોપીને આજરોજ તા.૧૭/૦૬/૨૦૨૨ ના રોજ અમરેલી, નાગનાથ ચોક બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી, પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ*
ભાવેશભાઇ ખોડાભાઇ મકવાણા, ઉં.વ.૩૭, રહે માલપરા, નવાપરા વિસ્તાર, તા.ગઢડા, જિ.બોટાદ,
*પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ*
પકડાયેલ આરોપી વિરૂધ્ધ નજીકના ભુતકાળમાં નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
(૧) બાબરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧/૨૦૧૪, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧
(૨) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧/૨૦૧૫, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૬૬(બી), ૧૧૬(બી), ૮૧
(3) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૧/૨૦૧૫, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) (૪) ઢસા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૫૧/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જી.પી.એ. કલમ ૧૩૫
(૫) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૯/૨૦૧૬, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૬૬(બી), ૮૧
(૬) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૪૩/૨૦૧૬, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૬૬(બી), ૧૧૬(બી), ૯૮(૨)
(૭) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૯૭/૨૦૧૭, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૬૬(બી), ૮૧
(૮) ઢસા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૫૧/૨૦૧૮, જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૯) પાળિયાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૮૮/૨૦૧૮, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(૨)
(૧૦) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં, ૧૨।૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧
(૧૧) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર,નં, ૨૨૫/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી)
(૧૨) ઢસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૬૫/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧
(૧૩) ઢસા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૩૨૧૦૦૨૬૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧
(૧૪) ઢસા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૩૨૨૦૧૩૩/૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન  હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220617-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *