ટાઉનહોલ જુનીખડ પીઠ ડો. સોની સાહેબનાદવાખાના પાસે નાના ગરીબ શ્રમીક લોકો તેમજ મધ્યમ પરીસ્થિતી માં આવતા લોકો માટે અમુલ્ય શ્રમકાર્ડ તેમજ આયુષ્માંન કાર્ડ કાઢી આપવા માટે ભારતિય જનતા પાર્ટી દ્વારા તેમજ થાનગઢ નગર પાલિકા દ્વારા થાનગઢ માં કેમ્પ નુ આયોજન કરેલ તા.૨૯/૬/૨૦૨૨ ના રોજ ૧ શ્રમકાર્ડ મં ૨ લાખ નો વીમો મળે છે.
૨ આયુષ્મન કાર્ડ માં ૫ લાખ સુધીની સારવાર ફ્રીમાં થાય છે. આયુષ્માન કાર્ડ ૮૭ અને ઈ શ્રમકાર્ડ ૨૮ કાઢી આપેલ
આ કેમ્પ માં સુધારેલ
નગરપાલિકા પ્રમુખ – લિનાબેન ડોડિયા
થાન શહેરના પ્રમુખ – જીતુભાઈ પુજારા
નિતાબા રાણા તથા મેહુલભાઈ મકવાણા
ભરતભાઈ પરમાર, ચિરાગભાઈ મીર, હિનાબેન મકવાણા. રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ
Attachments area


