Gujarat

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.  એકટ ૧૯૯૪ ની  એડવાઈઝરી  કમિટીની બેઠક યોજાઈ

૨૯ પી.સી. એન્ડ પી. એન. ડી. એકટ ૧૯૯૪ અનવ્યેની  જૂનાગઢ જિલ્લાની  એડવાઈઝરી  કમિટીની બેઠક જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી.

આ મિટિંગમાં જન્મ સમયે જાતિ દરની સમીક્ષા, જે વિસ્તારમાં દીકરીનો જન્મ દર ઓછો હોય ત્યાં સામાજિક કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ લાવવી, નવા રજીસ્ટ્રેશનની મંજૂરી તથા બહાલી આપવી, રજીસ્ટર્ડ હોસ્પિટલોના ઇન્સ્પેક્શનની સમીક્ષા, રૂલ્સ ૧૩ મુજબ હોસ્પિટલોમાં થયેલ ફેરફાર બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પીએનડીટી એન્ડ કમિટીના ચેરમેન શ્રી સાધનાબેન નિર્મળ, તેમજ પીએનડીટીના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *