રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાની કાકરખાડ પ્રા.શાળામાં સ્વયંશિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાનું શૈક્ષણિક કાર્ય તેમજ સંચાલન કામગીરી એક દિવસ પુરતી વિદ્યાર્થીઓએ સંભાળી હતી.શાળાના આચાર્ય રેખાબેન કટારીયા તથા શિક્ષક સ્ટાફે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
Attachments area


