Gujarat

બી.એન.વાય.એસ. અભ્યાસક્રમનું પરિણામ જાહેર  

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જામનગર દ્વારા બી.એન.વાય.એસ. ફાઈનલ યર (ન્યુ સિલેબસ)નું ૨૦૧૭નું ૧૦૦%, બિફોર ૨૦૧૭નું ૫૦% અને બી.એન.વાય.એસ. ફાઈનલ યર (ઓલ્ડ સિલેબસ)નું ૫૦% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *